Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

મોરબી જુગારના ગુન્હામાં વોન્ટેડ આરોપી રાજકોટમાંથી પકડાયો

પ્રેમ જાગનાણીને એસ.ઓ.જીએ દબોચી લીધો

મોરબી, તા.૧૩: મોરબી એસઓજી ટીમે મોરબી બી ડીવીઝનના જુગારના ગુનામાં સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો હતી.

મોરબી બી ડીવીઝનના જુગારના ગુનામાં સવા વર્ષથી નાસ્તો ફરતો આરોપી પ્રેમ હરેશકુમાર જાગનાણી(ઉ.૨૫) રહે- રાજકોટ, જાગનાણી નિવાસ ખાતેથી મોરબી એસઓજી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:13 pm IST)