Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ભાવનગરના વલ્લભીપુરમાં પીપળ ગામે કેરી નદીમાં ડૂબી જતા ભાઈ-બહેનનું મોત

દેવુપૂજક 27 વર્ષીય યુવતી અને 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

ભાવનગરના વલ્લભીપુરમાં પીપળ ગામે કેરી નદીમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના કરૂણમોત નિપજ્યા હતા આ અંગે મળતી વિગત મુજબ દેવુપૂજક 27 વર્ષીય યુવતી અને 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. પોલીસ અને સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે વલ્લભીપુર ખસેડયો હતો. આ ઘટનાને પગલે દેવીપૂજક પરિવારમાં માતમ છવાયો છે.

(9:51 pm IST)