Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ભાવનગર નજીક પડવા પાવર પ્લાન્ટમાં અકસ્માત મશીનની ચેઇનમાં એન્જિનિયરના બંને પગ કપાયા

ષ્કળ પ્રમાણમાં લોહી વહી જતા હાલત અત્યંત ગંભીર

ભાવનગર નજીક પડવા પાવર પ્લાન્ટમાં અકસ્માત સર્જાયો હતો. મશીનની ચેઇનમાં એન્જિનિયરના બંને પગ કપાઇ ગયા હતા. ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત એન્જિનિયરને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતા હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે

(9:48 pm IST)