Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દેલવાડામાં હત્યાના આરોપીને કડક સજા કરવા આવેદન

ઉનાઃ દેલવાડા ગામે મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર ઘા મારી યુવાનની હત્યા નીપજાવી હતી એ સામે દેલવાડા ગામના લોકોએ હિંદુ અને મુસ્લિમ સમાજ આજે ઉના પ્રાંત અધીકારીને આવેદન પાઠવી આરોપીને કડક સજા થાય તેવી માંગણી કરી હતી તે તસ્વીર.(૨૩.૨)

(12:16 pm IST)