Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

શાપર વેરાવળ સરસ્વતી મંડળ દ્વારા ત્રીજા નોરતે રાસ-ગરબાની રમઝટ

શાપર વેરાવળઃ શ્રી સરસ્વતી ગરબી મંડળ દ્વારા ત્રીજા નોરતાએ બરાબર જામી હતી પ્રાચીન તેમજ અર્વાચીન ગરબી મા ત્રીજા નોરતે પરંપરાગત ગરબાઓની રમઝટ  બોલી હતી પારંપારિક ગરબાઓ નિહાળવા માટે પણ ભીડ જામી હતી બાળાઓ ભકિતનુ એક સ્વરૂપ રજુ કરે છે અવાચીન ગરબીમા પણ આદ્યુનિક પરંપરા સાથે પ્રાચીન રાસ પણ રમવામાં આવે છે બાળાઓ અલગ અલગ સ્પેટની સાથે રાસના જુના સ્પેટનુ પણ સમન્વય સાઘે છે. (તસ્વીર : અહેવાલ : કમલેશ વસાણી- શાપર-વેરાવળ) (૯.૩)

 

(12:12 pm IST)