Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રાજુલામાં સાદાઇ સાથે ઉજવણી : કોઇપણ જાતના વાજીંત્રો વગાડાયા નહિ

રાજુલા : કરબલાના મહાન શહીદ હજરત ઈમામ હુસેનની યાદમાં મનાવવામાં આવતા મહોરમ પર્વ નીઙ્ગ રાજુલા મા મુસ્લિમ બિરાદરો દ્વારાઙ્ગસંપૂર્ણ સાદગી થી ઉજવણી કરવામાં આવી. ભારે વરસાદ વચ્ચેઙ્ગ ઢોલ નગારા કે કોઈપણ જાતના વાજીન્તરો વગર તાજીયા નુ ઝુલુસઙ્ગ નીકળેલ અને સરકાર શ્રી ના નિતી નિયમ તેમજઙ્ગ માન.એસ.પી.શ્રી નિર્લિપરાય તેમજ રાજુલા ના પી.આઈ.સુ.શ્રી. ડોડીયા મેડમના માર્ગદર્શન મુજબઙ્ગ માત્ર અઢી કલાક મા પુર્ણ કરવા મા આવેલ. જે સંપૂર્ણ શાન્તિ મય રીતે કાયદા ને માન આપી પુરૂ થયેલ.ઙ્ગજેના માટે ઓલમુસ્લીમ સમાજ ના મુખ જુસબભાઈ ભોકિયા.. ઉપ મુખ ઉસ્માન ભાઈ ગોરી..રમજાન ભાઈઙ્ગ કુરેશી... અબ્દુલ ભાઈ ચાવડા.. રાજુભાઇ વકીલ... હબીબભાઈ આશીયાના..કાળુબાપુ સૈયદ..કાળુભાઇ જાખરા.. મહમદ ભાઈ ગોરી.. યુનુસ જુણેજા. ઈસ્માઈલ ભાઈ અમુલખ.. ઈરફાન ગોરી..આશીકભાઈ મુની સહિતના આગેવાનો એ ભારે જહેમત ઉઠાવેલ. આ સંગે મુસ્લીમ સમાજ દ્વારા દરવર્ષે ની માફક.આ વરસે પણ રાજુલાના મહિલા પી.આઈ સુ.શ્રી ડોડીયા મેડમ નુ શાલ ઓઢાડીઙ્ગસન્માન કરવામાં આવેલ ત્યારની તસ્વીરો.

(11:49 am IST)