Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ધોરાજીમાં ૫૦૦ કિલો લોબાનનું ધૂપ અપાયું : ૫૦૦૦ લીટર દૂધનો પ્રસાદ અપાયો

રાજકોટ તા.૧૩ : ગત મંગળવારે સૌરાષ્ટ્રભરના મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહિદોની સ્મૃતિમાં આ શૂરાહ પર્વ મનાવાયુ હતુ જેના અહેવાલો અહી રજૂ છે.

ધોરાજી માં મોહરમ ની ઉજવણી કોમી એકતા ના માહોલ વચ્ચે થઇ હતી.૫૦૦ કિલો લોબાન નું ધૂપ અપાયું પાંચઙ્ગ હજાર લીટર દૂધ નું સાદ અપાયુંઙ્ગહતુ. ઙ્ગરાત્રે ભારે વરસાદ બાદઙ્ગપણઙ્ગ તમામ મહેફિલ હીદ એ આઝમ કોન્ફ્રન્સ અને ચોકારોઙ્ગ ઙ્ગપણઙ્ગ રાબેતા મુજબ રહ્યા હતા. વહેલીઙ્ગ સવારેઙ્ગ ૫ વાગે તાજીયા ટાઢા થવાના સમયે લોકો ના આખો માંથી અશ્રુ ધારા વહેતી થઇઙ્ગહતી. ૩૦૦ જેટલી છબીલો પરથી નયાઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું.તાજિયાઓ પર હિન્દૂ મુસ્લિમો એ આસ્થા પૂર્વક શ્રીફળ વધેરી અને મન્નત ચઢાવી હતીઙ્ગતા ૧૦ ના રોજ બપોરે ૩ કલાકે ચકલા ચોક ખાતે થી તાજીયાનું વીશાળ નીકળ્યું  હતુ જેમાં ૧૦૦ જેટલા તાજીયા જોડાયા હતા.આ જુલુસ માં ધોરાજી ના પીઆઇ જોશી સાહેબ અને મુસ્લિમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી નું સૈયદ રૂસ્તમ તાજીયા કમીટી ના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુંઙ્ગઅને બહારપુરા ખાતે ખ્વાઝાઙ્ગસાહેબઙ્ગ દરગાહઙ્ગ ગ્રાઉન્ડઙ્ગ માંઙ્ગ નિયાઝ એ હુસેની નું આયોજન માં બે હજાર કિલો ચોખા ના ભાત બનાવી નિયાઝ પીરસવામાં આવી હતી અને ધોરાજી માં ેહજાદા પીર દરગાહ પાસે પણ નિયાઝ સરબત નું સુંદર આયોજન કરાયું હતુંેઙ્ગઅને ધોરાજી ના મોહરમ ઇતિહાસિક મોહરમ ગણાય છે જેથી બોમ્બે અમદાવાદ સુરત બેંગ્લોર સહીત માંથી લોકો મોહરમ કરવા પધાર્યા હતા.ધોરાજી પોસ્ટ ઓફિસ ચોક ખાતે પણઙ્ગઠંડાઙ્ગ પીણાંઙ્ગ પીવડાવામાંઙ્ગ આવ્યા હતા અને ૫૦૦ કિલો લોબાન નું ધૂપ અપાયું હતું અને ૫ હજાર લીટર દૂધ નું સાદ પણ અપાયું હતુંઙ્ગઆ તકે સૈયદ હાજી કયૂમબાવાઙ્ગસિરાજીઙ્ગ સૈયદઙ્ગ બસીરબાપુઙ્ગ રૂસ્તમ વાળાઙ્ગ સૈયદ હનિફબાપુ રુસ્તમવાળાઙ્ગહાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી સિપાઈ જમાત મુખ ઉમરભાઈ ચૌહાણ ઇલ્યાસભાઈ ચૌહાણ લદ્યુમતી ભાજપ ના બોદુભાઇ ચૌહાણ ધોરાજી મેમણ મુસ્લીમ જમાતના મુખઙ્ગ હાજી અફરોજભાઈ લકડકૂટા નગરપાલિકાના ઉપમુખ મકબુલભાઈ ગરાણા બાસિદ પાનવાલા મોહંમદ કાસીમ ગરાના યાસીન કુરેશી અનવરભાઈ ઇંગારીયા વગેરે આ જુલુસ માં જોડાયા હતા.

(11:45 am IST)