Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ગોંડલમાં તાજીયા

ગોંડલ : ગોંડલ તાજીયાના મહોર્રમ પર્વ નિમિતે આકર્ષક અને કલાત્મક તાજીયા માંડવી ચોકમાં નીકળ્યા હતા. વરસાદ હોવા છતા પણ તાજીયા જોવા માટે માણસોની ભીડ જામી હતી.

(11:44 am IST)