Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ટંકારાના ઘુનડા (સ) ગામની યુવતીનું વીજળી પડતા મોત

ટંકારાના ઘુનડા (સ) ગામના રહેવાસી રીટાબેન દિનેશભાઈ માંડવીયા (ઉ.વ.૨૧) નામની યુવતી પોતાના ગામની વાડીએથી ઘરે આવતી હોય ત્યારે વીજળી પડતા તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(12:39 am IST)