Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભાવનગર આધેલાઈ ચાર માર્ગીય હાઇવેનું ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ખાતમુહૂર્ત

રાજ્યપાલ,કેન્દ્રીયમંત્રી ,મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ,સહિતના ઉપસ્થિત

 

ભાવનગર આધેલાઈ ચાર માર્ગીય હાઇવેનું ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે

 ભાવનગર આવેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આવકારવા માટે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભા વાઘાણી ગુજરાત ભાજપના મહામંત્રી ભીખુ દલસાણિયા. પ્રધાન વિભાવરીબેન દવે સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા.

(2:25 pm IST)