Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જુનાગઢમાં ધોધમારઃ અમરેલીમાં પોણો ઇંચઃ ૭ તાલુકામાં હળવા ભારે ઝાપટા

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે આવા વાતાવરણ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે.

આજે અમરેલીમાંં પોણો ઇંચ વરસાદ પડયો છે.

જયારે ખાંભા, બાબરા, વડિયા, ઉપલેટા, જુનાગઢ, ભેંસાણમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

જુનાગઢ

 જુનાગઢઃ શહેરમાં આજે બપોરે ર-૩૦ વાગ્યા આસપાસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી

(3:43 pm IST)