Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ટંકારામાં એકજ કલાકમાં ૧૧૦૦ રોપા વિતરણ

 ટંકારાઃએફ્પો સંસ્થા અને ટંકારા રેન્જ ફોરેસ્ટ વિભાગ ને સાથે સંકલન કરી વુક્ષો નુ વાવેતર અને વિતરણ કરવા નો કાર્યક્રમ યોજાયેલ. જે ટંકારાના શાક માર્કેટ પાસે મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકજ કલાક મા ૧૧૦૦ રોપા ટંકારા વાસી રોપણ કરવા લઈ ગયા હતા. ટંકારા રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારી કુંડારીયાએ જણાવ્યું હતું કે દરેક વ્યકિત પર્યાવરણ માટે જાગૃતિ આવે એવા હેતુ થી ફળાઉ ઔષધિ મુળ વાળા અને ફુલ ના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા ટંકારા ત્ફઞ્થ્ ષ્ટ્ય ૭૮ એફ્પો સંસ્થા ના મેનેજર કિમ્પલ દેત્રોજા અને ફિલ્ડ ફેસીલેટર બાયોડાયવરસી ને લઈને ટંકારામાં કામ કરી રહ્યા છે જે આગામી દિવસોમાં ખેડુતોના ખેતરે પણ વૃક્ષારોપણ કરશે.(

(12:07 pm IST)