Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઉનાના ખડા ગામે જુગાર રમતા ૪ શખ્સો ૧૦ હજાર રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૧૩ : તાલુકાના ખડા ગામે  ૪ શખ્સોનો રૂ.૧૦૧ર૦/- રોકડ સાથે નવાબંદર મરીન પોલીસે પકડી પાડેલ છે.

નવાબંદર મરીન પોલીસના પી.એસ.આઇ.કે.વી.પરમાર એસ.એસ.આઇ. એચ.કે. પરમાર, જોરૂભા મકવાણા, હસમુખભાઇ ચાવડા, દર્ક્ષીત ભાણભાઇ પરમાર ઉના તાલુકાના ખડા ગામે બાતમીના આધારે પહોંચી રેડ કરતા રમેશ રાજાભાઇ વાજા, મુકેશ માંડણભાઇ વાજા તથા પુંજાભાઇ દેવસીભાઇ, નાનુ મુળુભાઇ વાળાએ તમામ ખડા તાલુકો ઉના વાળાને પૈસાની હારજીતનો જુગાર રમતા રૂ.૧૦ હજાર ૧ર૦ રોકડ સાથે પકડી ધરપકડ કરી હતી.(

(10:38 am IST)