Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સિદસરમાં માં ઉમિયા માતાના મંદિરે દર્શને : ધારાસભ્ય ચિરાગ કાલરીયા સાથે માતાના દર્શન કરી ધન્યતા અનુભવી : સ્થાનિકો દ્વારા સ્વાગત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલ રવિવારે સાંજે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ સિદસર ગામે આવેલા ઙ્ગવેણુનદીના કાંઠે આવેલા કડવા પટેલ સમાજ ના કુળદેવી ઉમિયા માતાના મંદિરે પહોંચ્યા હતા. હાર્દિક પટેલ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા સાથે ઉમિયા ધામ ખાતે મા ઉમિયા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે સીદસર પહોંચેલા હાર્દિક પટેલનું સ્થાનિકો દ્વારા સ્વાગત પણ કરાયું હતું. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, કિંજલ કારસરીયા - જામનગર)

(11:23 am IST)