Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ખંભાળીયાના વડત્રામાં પીજીવીસીએલનું ફોલ્ટ સેન્ટર રામભરોસે

ખંભાળીયા તા. ૧૩ :.. પોરબંદર રોડ પરના ગામોમાં ર-૩ ઇંચ વરસાદ પડતા ખેડૂતોએ ઉત્સાહમાં આવી ને વાવણી કરી દીધી હવે વરસાદ ખેંચાતા પાણીની જરૂર પડે તેવું થતાં ખેડૂતોએ કુવા બોરમાંથી પાણી પીવડાવવા મથામણ કરી તો ત્રણ દિવસથી સતત થ્રી ફ્રેઇઝની લાઇટ બંધ રહેતા પીયતના થઇ શકતા પાક સુકાતા ખેડૂતોએ ફોન પર ફરીયાદો કરતા ત્યાં કોઇ જવાબના આપતા મોટી સંખ્યાામાં ખેડૂતો વડયા ફોલ્ટ સેન્ટર કચેરીએ ખંભાળીયા જતાં ત્યાં કચેરીમાં કોઇ નહીં અને ફોન રણકતો હોવાનું દ્રશ્ય જોતા રામભરોસે ચાલતી આ કચેરી અંગે તેમણે ઉચ્ચ કક્ષાએ ફરીયાદ પણ કરી છે.

રામભરોસે વીજ તંત્ર હોય તો ખેડૂતો કેવી પરેશાનીમં મુકાય તેનો આ નમુનો જોવા જેવો છે.

(1:16 pm IST)