Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

વડીયા તાલુકાના મોરવાડા ગામના વાડી વિસ્તારમાં ખેડૂત ઉપર ભૂંડનો હુમલો

નાનજીભાઈ જેરામભાઈ ઠુમર ઉ.વ. ૬૦ મોરવાડા પોતાની વાડીખેતરમાં કામ કરતા હતા તે દરમ્યાન મોટું ભૂંડ આવી કર્યો હુમલો....નાનજીભાઈને શરીર ઉપર ભૂંડે બટકા ભરી કર્યા ઇજાગ્રસ્ત...ઇજાગ્રસ્ત લોહી લુહાણ હાલતમાં વડીયા સિવિલે ખસેડીયા ત્યાં પ્રાથમિક સારવાર આપી બાદ મા જૂનાગઢ રીફર કરવામાં આવેલ નાનજીભાઈ ને સાથળ પગ સહીતના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયેલ. તસ્વીર અહેવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા

(11:29 am IST)