Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

મેંદરડામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા

મેંદરડા : ગઇકાલથી મેંદરડામાં વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતાં. (તસ્વીરઃ ગૌતમ શેઠ-મેંદરડા)

(11:31 am IST)
  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST

  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • અમદાવાદમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા AMCના નિર્ણયને હાઇકોર્ટની બહાલી:પાઉચનું ઉત્પાદન કરનારા મેન્યુફેક્ચરર્સની અરજી હાઇકોર્ટે ફગાવી: કેન્દ્ર સરકારના નોટિફિકેશન GPCB અને રાજ્ય સરકારની રજુઆતોને સાંભળ્યા બાદ કોર્ટે અરજી અમાન્ય રાખી access_time 8:30 pm IST