Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ધોરાજી પીજીવીસીએલ પ્રિ- મોનસુન કામગીરી શરૂ કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી શહેર પીજીવીસીએલ દ્વારાં પ્રિ મોન્સુન કામગીરી ની ઝૂંબેશ હાથ ધરાઈ છે
ચોમાસું સિઝન દરમિયાન વિજ લાઈનો મા ફોલ્ટ થતાં અટકે તે માટે પીજીવીસીએલ ધોરાજી શહેર કચેરી ના નાયબ કાર્યપાલક ઈજનેર રાદડીયા સહિતના પીજીવીસીએલ કમચારી ઓ ની ટીમો એ પ્રિ મોન્સુન કામગીરી ની ઝૂંબેશ હાથ ધરાઈ છે

(6:25 pm IST)