Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અલંગમાં વાયુ વાવાઝોડાની અસર: ભાવનગરના દરિયા કાંઠા વિસ્તારથી લોકોને દૂર રહેવા સૂચના

ભાવનગરના અલંગમાં પણ વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ છે. દરિયો ગાંડોતૂર બનતા ઊંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે લોકોને દરિયા કાંઠાના વિસ્તારથી દૂર રહેવાની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

(10:00 pm IST)