Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સોમનાથમાં વૃક્ષોનો સોથઃ ઝૂપડા જમીનદોસ્ત...

વાવાઝોડા અને ભારે વરસાદને કારણે - તોફાની પવનને કારણે સોમનાથમાં વૃક્ષોનો સોથ વળી ગયો હતો, સંખ્યાબંધ ઝૂપડા જમીન દોસ્ત થઇ ગયા હતા તંત્ર દ્વારા તાકીદે રાહત કામગીરી ચાલુ કરી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:46 am IST)
  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST

  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST