News of Wednesday, 13th June 2018

પોરબંદરના બંદર વિસ્તારની માથાંકુટમાં વધુ ૪ યુવાનોની અટકાયત

પોરબંદર તા.૧૩: બંદર વિસ્તારમાં ૧૫ દિવસ પહેલા છેડતી બાદ માથાંકુટમાં પોલીસ વાન ઉપર પથ્થરમારો તથા નુકસાનના બનાવમાં વધુ ૪ યુવાનો મનીષ ઉર્ફે મમળો રાજુ તોટણિયા, આશીષ ઉર્ફે ટકો કિશોર મસાણી, હિતેષ ઉર્ફે કાળુ તથા મનીષ બચુની પોલીસે અટકાયત કરી છે

પથ્થરમારાના બનાવમાં ત્યાર સુધી ૭૦ થી ૭૫ યુવાનોની પોલીસે અટકાયત કરી હતી.

(12:55 pm IST)
  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST