Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ , ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ સાથે કુલ ચાર કેસ : કુલ ૩૩ કેસ નોંધાયા

જામનગર ... શહેરમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના વધુ ચાર કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસ 33 થયા છે.

રેફ્યુજી કોલોની નો એક કેસ, કાલાવડના બામણગામ ૧ કેસ , અલીયાબાડામા એક કેસ અને લાખાબાવળના એક કેસનો સમાવેશ થાય છે

 આવી રીતે જામનગર અને જામનગર જિલ્લામાં થઈ  આજે નોંધાયા કોરોનાના વધુ 4 કેસ  પોઝિટિવ કેસ નોંધાયા છે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33 પહોંચી છે.

(1:51 pm IST)