Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ભાવનગર અને જેસરમાં બે પોઝિટિવ કેસ : ગોહિલવાડમાં કુલ કોરોના કેસ ૯૯

ભાવનગર ::: ભાવનગર અને જેસરમાં આજે કોરોના ના બે પોઝિટિવ કેસ આવતા અત્યાર સુધી માં ભાવનગર જિલ્લામાં કોરોના ના 99 કેસ થયા છે.

(9:51 am IST)