Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

વાયુસેનાનું હેલિકોપ્ટરનું કચ્છમાં ઇમરજન્સી લેન્ડિંગ

ટેક્નિકલ ખામીને કારણે માતાના મઢ અને દોલતપરની વચ્ચે ખેતરમાં ઉતારાયું

 

વાયુસેનાનું હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીને કારણે કચ્છમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જેને પરિણામે તેને કચ્છમાં માતાના મઢ અને દોલતપરની વચ્ચે ખેતરમાં ઉતારવામાં આવ્યું હતું. જો કે હેલિકોપ્ટરમાં ખામી દૂર કરી શકાતા અન્ય હેલિકોપ્ટરને બોલાવી તેની મદદ લેવામાં આવી હતી.

(12:46 am IST)