Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

વઢવાણ પાસે નિયમો વિરૂધ્ધ પેસેન્જર ભરતા ડમ્પર ચાલકો સામે પોલીસની લાલઆંખ

 વઢવાણઃ વઢવાણ વિરમગામ હાઇવે પર બેફામ રીતે કેબીન અને ઓવરલોડ ભરેલા ડમ્પર ઉપર પેસેન્જર ભરીને નીકળતા હોવાની બાતમીના આધારે લખતર પી.એસ.આઇ શ્રી ઇસરાની અને સ્ટાફે  દ્વારા સઘન ચેકીંગ હાથ ધરતા આવા ઓવરલોડ  પેસેન્જર ભરેલા  ડમ્પરોમાંથી પેસેન્જર  ઉતારી ચાલકો સામે કાર્યવાહી કરાતા ફફડાટ ફેલાયો હતો. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ, વઢવાણ) (૪૦.૨)

(12:49 pm IST)