Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

સજયં ચ સત્ય

ગોંડલમાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહને આજે પણ લોકો યાદ કરે છે : ગોંડલ રેલ્વે સ્ટેશન હોય કે પેલેસમાં રહેલ સલુન રાજાશાહીના સમયના સુવર્ણ યુગની યાદ તરોતાજા કરાવે છે. કમનસીબી છે આજની બાબુશાહી આ વાત કયારે સમજશે.. (તસ્વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:38 am IST)