Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

તળાજા હાઇ-વે ઉપર અકસ્માતમાં એકનું મોત

ભાવનગર : તળાજા-મહુવા હાઇવે બે ટ્રક અથડાતા એકનું મોત નિપજયું છે અને એકને ગંભીર ઇજા પહોંચી છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:28 am IST)