Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ભાવનગરના સખવદર ગામે જુગા રમતા બે મહિલા સહિત ૧૩ ઝડપાયા

ભાવનગર તા.૧૩ : એલસીબીના પીઆઇ ડી.એમ. મિશ્રા, પીએસઆઇ એમ.જી. જાડેજા તથા સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન પૂર્વ બાતમીના આધારે સખવદર ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા ભાવનગરનાં જીતુભાઇ જેન્તીભાઇ, મનોજ ભીખાભાઇ બારૈયા, કમલેશ ભુપતભાઇ ગોસ્વામી, ધીરૂભાઇ લક્ષ્મણભાઇ સોલંકી, ઘનશયામભાઇ મેરામણભાઇ ચૌહાણ, અશોક નાગજીભાઇ, જગદીશ કાળુભાઇ, ભરત શાંતિભાઇ ચૌહાણ, મયુર ભોળાભાઇ બારૈયા, ફરીદાબેન બરકતભાઇ ખોજા, તથા રંભાબેન કાળુભાઇ બારૈયા, દેવગણાના રાજુ શીવાભાઇ પરમા અને સાજીદ રમજાનભાઇ સહિત કુલ ૧૩ને રોકડા રૂ.૬૯ર૦૦, મારૂતીકાર અને બાઇક તેમજ ગંજીપાના સહિત કુલ રૂ.પપ૯૭ર૦ની મતા સાથે ઝડપી લીધા હતા અને તમા વિરૂધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

ગળાફાંસો ખાઇ મહિલાનો આપઘાત

ભાવનગર શહેરનાં કંુભારવાડા વિસ્તારમાં રહેતા હેતલબેન રાજુભાઇ ચૌહાણ ઉ.વ.૩પએ તેના ઘરે કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:27 am IST)