Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કચ્છના બેલામાં ૩.૯ની તિવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા.૧૩

       કચ્છના બેલામાં ૩.૯ની તિવ્રતાનો ભૂકંપ આજે બપોરે નોંધાયો છે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે આજે બપોરે કચ્છના બેલામાં 3.9 ની તીવ્રતા નો ભૂકંપ અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ  બેલાથી ૨૯ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું

(5:07 pm IST)