Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ખંભાળિયા પાસે અકસ્‍માતમાં ર ગંભીર

ખંભાળિયા : માર્કેટીંગ યાર્ડ પાસે અકસ્‍માત સર્જાતા ર લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડેલ છે. (તસ્‍વીર : અહેવાલ : કૌશલ સવજાણી - જામખંભાળિયા)

(2:47 pm IST)