Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વિસાવદરની વિદ્યાર્થીનીનો રાષ્‍ટ્રીય કક્ષાએ ઉત્‍કળષ્ટ દેખાવ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૩ :  વિજ્ઞાન અને ગણિતમાં પારંગતતા મેળવે એ હેતુથી વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્‍ટી જે.કે.ઠેસિયા અને ઓલ ઈન્‍ડિયા રામાનુંજન કલબના ચેરમેન ડો. ચંદ્રમૌલીના નેતળત્‍વ હેઠળ એક વિધાર્થીવળંદે રાજસ્‍થાનના બિકાનેર જીલ્લામાં નોખા મુકામે યોજાયેલ ત્રીજા નેશનલ સાયન્‍સ ટેકનો ફેસ્‍ટીવલમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરેલ.જેમાં વિવિધ કોમ્‍પીટીશનમાં સાયન્‍સીસ્‍ટ રોલ પ્‍લેમાં વિસાવદર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના અંબાળા ગામની વિધાર્થીની કુ. હસ્‍તી પડશાળાએ નેશનલ લેવલ પર તળતિય નંબર મેળવ્‍યો હતો.કુ. હસ્‍તીએ કેલ્‍કયુલેટરના આવિષ્‍કારક અને મહાન ભૌતિક શાષાી બ્‍લેઈઝ પાસ્‍કલનો રોલ પ્‍લે રજુ કરી એક અનેરી સિધ્‍ધી -ાપ્ત કરી હતી.

(2:48 pm IST)