Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જંગવડ પાસે બે કાર અથડાતા ૮ને ઇજા

 

આટકોટ : ધટના સ્‍થળે ૧૦૮ દોડી ગઈ હતી ઈજાગ્રસ્‍ત ને હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયા હતા. એક ફોરવીલ રોડ નીચેના ખાડામાં ઉતરી ગઈ હતી જ્‍યારે એક ફોરવીલ પલટી ખાઈ ગઈ હતી. તસ્‍વીરમાં અકસ્‍માતગ્રસ્‍ત કાર નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ

(1:30 pm IST)