Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પોરબંદરમાં સવારે હળવી ઠંડી

પોરબંદર તા. ૧૩ :.. સવારે હજુ હળવી ઠંડીનો અનુભવ થાય છે. ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩૮ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતમ રર સે.ગ્રે. ભેજ પ૮ ટકા, હવાનું દબાણ ૧૦૧૩,૭ એચ. પી. એ. સૂર્યોદય ૭.૦ર તથા સૂર્યાસ્‍ત ૭  વાગ્‍યે.

(2:44 pm IST)