Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પોરબંદર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આવતીકાલે સુપર મેગા સદ્‌ગુરૂ નેત્રયજ્ઞ

પોરબંદર તા.૧૩  : જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આવતીકાલે સુપર મેગા સદગુરૂ નેત્રયજ્ઞનું આયજન કરેલ છે.

રાજયની નંબર ૧ આંખની હોસ્‍પિટલ પૂ. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટ તથા પોરબંદર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નિઃશુલક સુપર મેગા શ્રી સદગુરૂ નેત્રયજ્ઞ કેમ્‍પ નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) દર મહિનાની ૧૪ તારીખે યોજાતા નેત્ર કેમ્‍પ હેઠળ આવતીકાલે સવારે ૯.૩૦ થી ૧ર.૩૦, સ્‍થળ : જિલ્લા ભાજપ કાર્યાલય, ગ્‍લોબલ હોસ્‍પિટલની બાજુમાં ભગવાન પરશુરામ માર્ગ ખાતે રાખેલ છે.

આ નેત્રયજ્ઞની વધુ માહિતી માટે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કીરીટભાઇ મોઢવાડીયા મો.૯૦૩૩૦ ૭૮ર૪૯ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(1:21 pm IST)