Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હરીપર ધ્રાંગધ્રા વચ્‍ચે રેલ્‍વે ટ્રેક પાસેથી ધ્રાંગધ્રાના વેપારી બેભાન મળી આવ્‍યા

વઢવાણ,તા. ૧૩: ધાંગધ્રાના વેપારી પંકજભાઈ લાભભાઈ મંકોડિયા છેલ્લા બે દિવસ થી ઘરે કીધા વગર નીકળી ગયેલ હતા ત્‍યારે આજે હરીપર ધાંગધ્રા વચ્‍ચે રેલ્‍વે ટ્રેક ની સાઈડ માં ચાલુ ટ્રેન ને પડી જતા ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં પડ્‍યા હતા રેલવે પોલીસ તથા રાહદારીઓ ને જાણ થતા ૧૦૮ મારફતે ધ્રાંગધ્રા સરકાર હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા હાજરᅠ તબીબ દ્વારા તપાસ કરતા વધુ સારવાર માટે સુરેન્‍દ્રનગર રિફર કરવામાં આવ્‍યા હતા.

(12:04 pm IST)