Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

દારૂના ગુન્‍હાનો ફરારીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઝડપી પાડયો

વઢવાણ,તા. ૧૩ : ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક, જે ડી પુરોહિત ના અગ્નિશષાો દારૂગોળો તેમજ જી.પી.એકટ કલમ-૧૩૫ તથા નાસતા-ફરતા આરોપીઓ તથા પ્રોહિબીશનᅠ જુગાર ની બદી ને નેસ્‍ત નાબુદ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી વધુમા વધુ કેશો સોધી કાઢવા સુચના આપેલી હોયᅠ ત્‍યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ પી.એસ.આઇ બી કે મારુડા તથા સ્‍ટાફ શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્‍ટેશનના પ્રોહીબીસેન ના ગુના નો આરોપી કકા સુખાભાઈ કોળીᅠ રહે કોંઢ વાળાને શહેર વિસ્‍તારમાંથી પકડી પાડ્‍યો હતો અને કોર્ટમાં હાજર કરાતા કોટ દ્વારા જામીન અરજી રિજેક્‍ટ કરીને જેલ હવાલે કરવામાં આવ્‍યો હતો.

(1:57 pm IST)