Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આટકોટ ભાવનગર રોડ ઉપર જંગવડ પાસે અકસ્માત:આઠને ઈજા

(વિજય વસાણી દ્વારા)આટકોટ : આટકોટથી સાત કી.મી.દુર જંગવડ પાસે સામ સામે બે ફોરવીલર અથડાતા અકસ્માત સર્જાયો હતો બન્ને કારમા સવાર આઠ મુસાફરોને ઈજા થઈ છે જેમાંથી ત્રણને વધુ વધુ ઈજા હોય આટકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

(12:37 pm IST)