Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હિંદુ યુવા વાહિનીના મોરબી જીલ્લા, શહેર અને તાલુકાના હોદેદારોની નિમણુક કરાઈ.

મોરબી :હિંદુ યુવા વાહિનીના મોરબી શહેર, તાલુકા અને જીલ્લાના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે કમલેશભાઈ ભગવાનભાઈ આહીર, જીલ્લા ઉપપ્રમુખ તરીકે ઈશ્વરભાઈ લાધાભાઇ કણઝારીયા, ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ ભગવાનભાઈ કુંભારવાડિયા, ઉપપ્રમુખ અરીકે વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયા અને ઉપપ્રમુખ જીતુભાઈ રાજેશભાઈ શેતાની નિમણુક કરવામાં આવી છે

   જયારે મોરબી જીલ્લા પ્રભારી તરીકે નિલેશભાઈ સામતભાઈ ડાંગર, સહ પ્રભારી તરીકે  વિવેકભાઈ રજનીભાઈ સીતાપરા જિલ્લા, મોરબી જીલ્લા સંયોજક પ્રભારી તરીકે રાજેશભાઈ રમેશભાઈ છેલ્લાણીયા અને જીલ્લા પ્રભારી તરીકે નાગજીભાઈ ભરવાડની વરણી કરવામાં આવી છે
 ઉપરાંત મોરબી જીલ્લા મંત્રી તરીકે જીતુભાઈ અજીતભાઈ ચાવડા, જીલ્લા સહ મંત્રી તરીકે વિક્રમભાઈ હસમુખભાઈ શેઠ, સહમંત્રી તરીકે જયદીપભાઇ રાયધનભાઈ સોઢીયા અને સહમંત્રી તરીકે પંકજભાઈ દિનેશભાઈ નકુમની વરણી જયારે મોરબી શહેર પ્રમુખ તરીકે ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા, ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ રાઠોડ, સનીભાઈ રતિલાલ કલોલ, કિશનભાઇ રમેશભાઈ રાવળદેવ, હીતરાજસિંહ હારુભા પરમાર, ભાવેશભાઈ રામસુરભાઈ કુંભારવાડીયા અને રાજુભાઈ હીરાભાઈ ગજીયાની નિમણુક કરવામાં આવી છે
 જયારે શહેર મંત્રી તરીકે ગૌરાંગભાઈ દવે, સહમંત્રી તરીકે મેહુલભાઈ ડોડીયા,વિક્રમભાઈ ભગવાનભાઈ ડાંગર, યસ પ્રફુલભાઈ પરમાર, પ્રકાશભાઈ પૈજાં, ભુદરભાઈ વાલ્મિકી અને  ગેલાભાઈ નૈયાની વરણી કરાઈ છે  
   તેમજ મોરબી તાલુકા ગ્રામ્ય અધ્યક્ષ રાઘુભાઈ રવાભાઈ ડાંગર, ઉપાધ્યક્ષ તરીકે પાર્થ મનસુખભાઈ નેસડિયા, વિરલભાઈ પટેલ, સંજયભાઈ ભરવાડ અને અનિલભાઈ અસુવાદ જયારે જીલ્લા મીડિયા સેલ અધ્યક્ષ તરીકે દીપેશ ભાનુશાળી, શહેર મીડિયા સેલ અધ્યક્ષ વિવેકભાઈ રજનીભાઈ સીતાપરા, શહેર મીડિયા સેલ સહ સંયોજક તરીકે મુકેશભાઈ બાબુભાઈ ઠાકોર, મયુરભાઈ છત્રીય ઠાકોર અને મનીષભાઈ છત્રીય ઠાકોરની વરણી કરવામાં આવી છે  
  જયારે લીગલ સેલ ટીમમાં એડવોકેટ પ્રતિક ગોગરા, જયરાજસિંહ રાઠોડ, કારોબારી ટીમ શહેરમાં જીગ્નેશભાઈ મિસ્ત્રી અધ્યક્ષ મોરબી શહેર,બાબુભાઈ રબારી, ઝાલા જયદીપસિંહ ઉપેન્દ્રસિંહ, મેહુલભાઈ દિલીપભાઈ પીઠડીયા અને ભરતભાઈ છત્રીય ઠાકોરની વરણી કરી છે.

(9:42 am IST)