Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ભાવનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજનો જીવનસાથી પસંદગી સમારંભ યોજાયો

 

ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજનો જીવનસાથી પરિચય સમારંભ યોજાયો હતો. જેમાં નિતાબેન રાઠોડ, રહિમભાઈ કુરેશી, કાળુભાઈ બેલીમ, રજાકમીયા સૈયદ, ફારૂકભાઈ લાખાણી, રઈશભાઈ કાઝી, ભૌમિક રાઠોડ, ઈકબાલભાઈ ખોખર, આરીફભાઈ ખોખર, ઉસ્માનભાઈ ગામેતી, ફિરોજ ડેરૈયા, સમીર ખોખર વગેરેએ હાજરી આપેલ હતી

   કાર્યક્રમને  સફળ બનાવવા ઈમરાન શેખ, યાસ્મીનબેન મલેક, નજમાબેન હબીબાણી, મુનાફ બેલીમ, યુનુસ મન્સુરી, નઈમ કાગદી, મસજીદભાઈ મકવાણા, યાકુબ કુરેશી, રીફકભાઈ કાગદી, યુસુફ શમા, અસ્લમ પઠાણ, અલ્તાફ હબીબાણી, હુસેન કુરેશી, સાકીર શેખ, રોહન શેખ, સલીમખાન પઠાણ, અલ્તાફ અજમેરી એજાજ શેખે.જહેમત ઊઠવી  હતી 

(12:46 am IST)