Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ધોરાજીમાં પ્લાસ્ટીક કારખાનેદારના મેડીકલ અભ્યાસ કરતાં યૂવાન પૂત્રએ ગળેફાંસો ખાઈને આપધાત કરતાં પોલીસે વધૂ તપાસ હાથ ધરી

ધોરાજી:ધોરાજીમાં પ્લાસ્ટીક કારખાનેદાર પરસોતમ ભાઈ વધાસીયાનો યૂવાન વયનો એમબીબીએસ મેડીકલ અભ્યાસ કરતો પૂત્ર કોશલ પરસોતમ ભાઈ વધાસીયા(ઉવ 18 )એ અગમ્ય કારણોસર પોતાના ધરે ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા આ બનાવ અંગે પોલીસ ને જાણ થતાં પોલીસે મૂતક યૂવાનના મૂતદેહનૂ પીએમ કરાવીને વધૂ તપાસ હાથ ધરી છે

  આ બનાવ અંગે પોલીસના તપાસનીશ અધિકારી એમ.ડી મકવાણા એ જણાવ્યું હતું કે ધોરાજીમાં કોશલ પરસોતમ ભાઈ વધાસીયા (ઉવ 18) એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજતાં પોલીસે મૂતકના મૂતદેહનૂ પીએમ કરાવીને વધૂ તપાસ હાથ ધરી છે

 વધૂમા જણાવ્યું હતું કે મૂતક યૂવાન કોશલ પરસોતમ ભાઈ વધાસીયા એમબીબીએસ મેડીકલ અભ્યાસ કિજીસ્તાન ,રશીયા એડમીશન લીધું હતું હાલમાં ઓનલાઈન મેડીકલ અભ્યાસ કરતો હતો અભ્યાસ ના ટેન્શનમાં ગળેફાંસો ખાઈને આપધાત કરી લીધો હોવાનૂ પોલીસની પાથમીક તપાસમા ખૂલવા પામેલ છે

  ધોરાજીમાં પ્લાસ્ટીક ઉધોગપતિના મેડીકલ અભ્યાસ કરતાં યૂવાન પૂત્રએ ગળાફાંસ ખાઈને આપધાત કરી લેતા ચકચાર યાપી ગયેલ છે

(6:14 pm IST)