Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વિસાવદર તા.પં. - જિ.પં.ના ભાજપના ઉમેદવારોએ આગેવાનો - કાર્યકરોની ઉપસ્‍થિતિમાં ફોર્મ ભર્યા

 વિસાવદર : ગઇકાલે વિસાવદર તાલુકા પંચાયત - જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોએ તાલુકાભરના વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત આગેવાનો - કાર્યકરોની ઉપસ્‍થિતિમાં વિજયના જયઘોષ સાથે ઉમેદવારીપત્રો રજુ કર્યા હતા.

(1:32 pm IST)