Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

શાપર વેરાવળમાં ભાજપનાં ઉમેદવારે ફોર્મ ભર્યું

 શાપર વેરાવળ : જીલ્લા પંચાયતની શાપર વેરાવળ સીટ પર ભાજપના ઉમેદવાર ગીતાબેન ધર્મેન્દ્રભાઇ ટીલારાએ મોટી સંખ્યામાં સમર્થકોની ઉપસ્થિતમાં પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું. (તસ્વીર -અહેવાલ : કમલેશ વસાણી શાપર વેરાવળ)

(11:26 am IST)