Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ભાણવડમાં સ્વચ્છતા મિશનની ધજીયા ઉડાડતી તસ્વીરો

 ભાણવડમાં રણજીત પરાના વાછરાડાડા ચોકમાં વગર વરસાદે છાસવારે ગટરોના પાણી જે રીતે છલકાતા રહે છે અને માર્ગો પર વહેતા રહે છે તે જોઇ કોઇ કહી શકશે કે ભાણવડ પાલિકા સરકારના સ્વચ્છતા મિશનમાં જોડાયેલ છે ? (તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

(11:23 am IST)