Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

જસદણ નગરપાલિકા એટલે ભ્રષ્ટાચારનો રાફડો : શૌચાલય, ભૂર્ગભ ગટર અને હવે રસ્તાના કામમાં કરોડો રૂપિયાનો ચાલતો ભ્રષ્ટાચાર

આર. સી. સી. રોડ કરવાના હતા ત્યાં ડામર સપાટી સુધી નબળુ કામ કરી નગરપાલિકાના વહીવટકર્તાઓએ માનેલ સંતોષ : કોંગી ધારાસભ્યની ધણધણાટી : આગામી દિવસોમાં રસ્તાઓનું કૌભાંડ ખુલ્લુ પાડવા મેદાને પડતા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા

(12:00 pm IST)
  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST

  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST