Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ધંધુકા કોંગ્રેસ દ્વારા ૩ રાજયમાં વિજયના વધામણા

ધંધુકાઃ વિધાનસભાની ચુંટણીમાં ત્રણ રાજયો ધંધુકા છતીસગઢ, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં થયેલ કોંગ્રેસના વિજયને ધંધુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી તથા પેંડા વહેંચી મનાવ્યો હતો. ધંધુકાના સ્થાનીક ધારાસભ્ય રાજેશ ગોહીલ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ મેર સહીત કોંગી કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર હર્ષદ દવે) (૧૧.ર)

 

(1:58 pm IST)