Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જામજોધપુરમાં કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ :

છતીસગઢ રાજસ્થાન સહિત રાજયમાં કોંગ્રેસનો વિજય થતા જામજોધપુર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઢોલનગારા વગાડી વિજયોત્સવની ઉજવણી કરાઇ હતી. જામજોધપુર કોંગ્રેસ કાર્યાલયથી ઢોલનગારા સાથે નીકળીમુખ્ય ચોક, શાકમાર્કેટ, મીની બસસ્ટેન્ડ, વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરો ઢોલનગારા સાથે નીકળ્યા હતા, જયારે આ પરિણામથી જામજોધપુર કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું હતું જયારે ભાજપ વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. (૩.૩)

(12:06 pm IST)