Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સલાયા ખાતેથી પકડાયેલ અંદાજીત 315 કરોડની કિંમતનો ડ્રગ્સ રેકેટના દરિયાઇ રસ્તેથી માદક પદાર્થ લઈ આવનાર શખ્શોને પકડી ગુન્હામાં વપરાયેલ વાહનો તથા માછીમારી બોટને કબ્જે કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ ટીમ

ખંભાળીયા : સલાયા ખાતેથી પકડાયેલ અંદાજીત 315 કરોડની કિંમતનો ડ્રગ્સ રેકેટના દરિયાઇ રસ્તેથી માદક પદાર્થ લઈ આવનાર શખ્શોને દેવભૂમિ દવરક પોલીસ ટીમે પકડી ગુન્હામાં વપરાયેલ વાહનો તથા માછીમારી બોટને કબ્જે કરી છે

(8:17 pm IST)