Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની અસર વર્તાઇઃ નલીયા ૧૩.૮ ડિગ્રી

લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો

રાજકોટ તા. ૧ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણના મહોલ સાથે ધીમે-ધીમે ઠંડીની અસર વર્તાવા લાગી છ.ે આજે કચ્છના નલીયામા સૌથી નીચુ લઘુતમતાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું.

જયારે રાત્રે અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાય છે જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને બપોરના સમયે ઉકળાટનો અનુભવ થાય છ.ે

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૪.પ લઘુતમ ૬ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૬.૧૮)

કયાં કેટલી ઠંડી

 

 

શહેર         લઘુતમ તાપમાન

ડિગ્રી

 

અમદાવાદ

૧પ.૩

ડિગ્રી

અમરેલી

૧૯.૩

ડિગ્રી

વડોદરા

૧૬.૪

ડિગ્રી

ભાવનગર

૧૭.૧

ડિગ્રી

ભુજ

ર૦.ર

ડિગ્રી

જામનગર

૧૭.પ

ડિગ્રી

દમણ

૧૯.૮

ડિગ્રી

ડીસા

૧૬.૬

ડિગ્રી

દ્વારકા

ર૧.૮

ડિગ્રી

જુનાગઢ

૧૯.૩

ડિગ્રી

કંડલા

૧૭.૮

ડિગ્રી

નલીયા

૧૩.૮

ડિગ્રી

ઓખા

ર૪.૭

ડિગ્રી

પાટણ

૧૬.૬

ડિગ્રી

પોરબંદર

૧૭.૦

ડિગ્રી

રાજકોટ

૧૭.ર

ડિગ્રી

સુરત

ર૦.૬

ડિગ્રી

વેરાવળ

ર૧.૯

ડિગ્રી

(1:00 pm IST)