Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જામજોધપુરમાં પૂ. જલારામબાપા જન્મજયંતિની ઉજવણી

જામજોધપુર : જલારામ જયંતીની ભવ્ય રીતે જલારામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવેલ જેમાં ભવ્ય મહાઆરતી અન્નકોટ દર્શન શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ રામધુન સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.

(11:27 am IST)