Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

જામનગરમાં ફટાકડાની આતશબાજી

 જામનગરઃ ઉજાસના તહેવાર દિવાળીની જામનગરવાસીઓએ અનેરા ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી હતી. શહેરના અનેક સંકુલો રોશનીથી ઝળહળ્યા હતા તો નભ મંડળમાં રંગબેરંગી અને આકર્ષક ફટાકડાઓએ આકર્ષણ જમાવેલ. જામનગરવાસીઓએ ફટાકડાની અવનવી વેરાઈટીઓને સંગ નભમંડળને રંગબેરંગી બનાવી દીધુ હતું (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(1:24 pm IST)